ભાવનગર: દૂધાળામાં ₹12 લાખની લોન મામલે પઠાણી ઉઘરાણીની ફરિયાદ નોંધાઈ
દૂધાળામાં ₹12 લાખની લોન મામલે ફરિયાદ ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના દૂધાળા ગામે શ્રમિક પિતા ભારતભાઈ ગુણવંતરાય ત્રિવેદી વિરુદ્ધ ગામના જ નંદલાલ અરવિંદભાઈ સાવલીયા દ્વારા પઠાણી ઉઘરાણી અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાનું આરોપ લગાવ્યો છે. ભરતભાઈએ પોતાની માનસિક રીતે અસ્થિર પુત્રીની સારવાર અને ઇકો ગાડી ખરીદવા માટે વ્યાજે ₹12 લાખની લોન લીધી હતી … Read more