કેન્દ્ર: પ્રધાનમંત્રી મુદ્રા યોજના 31 માર્ચ, 2031 સુધી લંબાવી; ₹20 લાખ સુધીની લોન ઉપલબ્ધ

જામનગરમાં અકસ્માત

પ્રધાનમંત્રી મુદ્રા યોજના 31 માર્ચ, 2031 સુધી લંબાઈ કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી મુદ્રા યોજનાની મુદત લંબાવી 31 માર્ચ, 2031 સુધી કરી છે. આગામી પાંચ વર્ષમાં આ યોજનાના માધ્યમથી આશરે ₹12.6 લાખ કરોડની લોન આપવામાં આવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. નાના અને મધ્યમ વ્યવસાયોને હવે મહત્તમ ₹20 લાખ સુધીની લોનની સુવિધા મળશે, જે વિવિધ શ્રેણીઓમાં વહેંચવામાં આવી … Read more