વડોદરામાં ટ્રાન્સપોર્ટ ગ્રુપમાં વાયરલ ધમકીભર્યો ઓડિયો — બાપોદ પોલીસે ફરિયાદ પર ગુનો નોંધ્યો
વડોદરામાં ટ્રાન્સપોર્ટ ગ્રુપમાં ધમકીભર્યો ઓડિયો વડોદરામાં ટ્રાન્સપોર્ટ સંબંધિત બે જૂથોમાં વાયરલ થયેલા ધમકીભર્યા ઓડિયોને લઈને વિવાદ ઉઠ્યો છે. અમરદીપ રેસિડેન્સમાં રહેતા અને હિન્દુસ્તાન રોડ લાઇન્સ નામે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય કરતા સોનુ રણવીર સિંહે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે, અન્ય ટ્રાન્સપોર્ટ ગ્રુપમાં જાહેર થયેલા ઓડિયોમાં તેમના પરિવારને અને તેમણે જાતે પણ જીવથી મારી નાખવાની ધમકી … Read more