‘1 કલાકમાં ઈઝરાયલને ખાત્મો બોલાવી દઈશું…’, ઈરાનની સૌથી મોટી ધમકી, નક્શો પણ જાહેર કર્યો | Gujarat Samachar
ઈરાનની ધમકી ઇઝરાયલને ઈરાન અને ઇઝરાયલ વચ્ચે તણાવ વધ્યો છે. ઇઝરાઇલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના નિવેદનને જવાબરૂપે ઈરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા અને વિદેશ નીતિ સમિતિના વડા ઇબ્રાહિમ અઝીઝીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઇઝરાયલનાં મહત્વના માળખાઓનો નકશો શેર કર્યો અને દાવો કર્યો છે કે જો ઇરાનની રાષ્ટ્રીય સુરક્ષા અને હિતો પર હુમલો થશે તો “1 કલાકમાં” … Read more