‘અમે ટ્રમ્પને મારી નાખીશું…’ તેહરાનના વ્યસ્ત વિસ્તારમાં લગેલા બેનરોમાં ખુલ્લી ધમકી

નાના ચિલોડા ગામે યુવક પર હુમલો

ટ્રમ્પને મારી નાખીશું: તેહરાનમાં ધમકીભર્યા બેનરો ઈરાનની રાજધાની તેહરાનમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ ધમકીસભર હોર્ડિંગ્સ અને દીવાલ પેઇન્ટિંગ્સ લગાવવામાં આવ્યા છે. કેટલાક સ્થળોએ સ્પષ્ટ શબ્દોમાં લખાયેલું હોર્ડિંગ જોવા મળ્યું: “અમે ટ્રમ્પને મારી નાખીશું”. એન્ગેલાબ અને તજરીશ સ્ક્વેર જેવા વ્યસ્ત સ્થળોએ આવા બેનરો અને પ્રદર્શન મૂકવામાં આવ્યા છે. હોર્ડિંગ્સમાં દર્શાવેલી છબીઓમાં ટ્રમ્પને જેલના સળિયાઓ પાછળ … Read more