રાજકોટ: રૂપિયાનો ‘વરસાદ’ કરવાની લાલચ આપી રૂ. 11.11 લાખની છેતરપિંડી, બીજી ફરિયાદમાં મારકૂટ-ધમકી અને ગુપ્તાંગમાં હુમલાની કલahun
રાજકોટમાં રૂ. 11.11 લાખની છેતરપિંડી રાજકોટના સાધુ વાસવાણી રોડ, પાટીદાર ચોક પાસે આવેલા સોપાન હેબિટેટ બિલ્ડિંગના રહેવાસી અને પ્રમુખ સ્વામી આર્કેડમાં એડ એજન્સી ધરાવતા નિતેશ ચંદ્રકાંતભાઈ કામદાર (ઉ.૩૬)એ ડિવિઝન પોલીસ મથકમાં આરોપી સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં નિતેશે જણાવ્યું છે કે આરોપીઓ રાહુલ અનંતરાય રૂપાણી (રહે. રાજકોટ) અને રમેશ ઈશ્વરભાઈ મકવાણા (રહે. વેજલકા ગામ, … Read more