કેનેડા PR અપાવવાની લાલચમાં અમદાવાદના 35 વર્ષીય યુવકથી રૂ. 21.50 લાખની છેતરપિંડી, CID ક્રાઈમમાં ફરિયાદ

વડોદરામાં ઠંડી

કેનેડા PR છેતરપિંડીનો મામલો અમદાવાદના નિકોલ વિસ્તારના 35 વર્ષીય મિતેશ કથીરીયાને કેનેડાના કાયમી નિવાસ (PR) અપાવવાની લાલચ આપી મુંબઈની ટોળકીએ રૂ. 21.50 લાખ મેળવ્યા હોવાનું સામે આવ્યું છે. બનાવ પ્રહલાદનગર અને નરોડા ક્ષેત્રમાં થયેલ મિટીંગ અને કરારના આધારે બન્યો હોવાનું પોલીસ તપાસમાં નોંધાયું છે. મિતેશે ચાર લોકો અને બે કંપનીઓ સામે સીઆઇડી ક્રાઈમની આર્થિક ગુના … Read more