વાઘોડિયાના પ્રોફેસર સાથે ફેસબુક હેક કરી 60,000 રૂની છેતરપિંડી

યુઝવેન્દ્ર ચહલ ભાજપમાં જોડાયો

વાઘોડિયાના પ્રોફેસર સાથે ફેસબુક હેક વાઘોડિયા વિસ્તારમાં રહેતા પારુલ યુનિવર્સિટીના પ્રોફેસર ગણપત કોદરભાઈ વણકર સામે ફેસબુક એકાઉન્ટ હેક કરીને સીઆરપીએફ ઓફિસરની ઓળખ બનાવી ફર્નિચર વેચવાના બહાને કુલ 60,000 રૂની છેતરપિંડી થયાની ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદ અનુસાર પ્રારંભમાં QR કોડ દ્વારા 25,000 અને બાદમાં 35,000 રૂ ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતાં. છેતરપિંડીનો અહેસાસ થતાં પ્રોફેસરે વાઘોડિયા પોલીસમાં … Read more