ઓનલાઇન એપ્લિકેશનમાં લોન અપાવવાના બહાને છેતરપિડી
KREDITBEE લોન છેતરપિંડીની ઘટના વડોદરામાં KREDITBEE એપ્લિકેશનના બહાને છેતરપિંડીનો કેસ સામે આવ્યો છે. વાઘોડિયા રોડ ઉપર રહેતા અક્ષયકુમાર રાજેશભાઇ ઝાલાનું કહેવાનું છે કે એક અજાણ્યા ભેજાબાજે 4.10 લાખની પર્સનલ લોન અપાવવાના બહાને તેમની પાસેથી કુલ 82,211 રૂપિયા પડાવી લીધા. લોન ન મળતા તેમણે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ … Read more