મોટેરામાં ભાગીદાર દ્વારા વીમા રકમનો દુરુપયોગ: રૂ.5.60 કરોડ અલગ ખાતામાં ટ્રાન્સફર; પોલીસ ફરિયાદ

યુઝવેન્દ્ર ચહલ ભાજપમાં જોડાયો

મોટેરામાં વીમા રકમનો દુરુપયોગ અમદાવાદના મોટેરા વિસ્તારમાં આવેલી યુનાઈટેડ-18 ક્લોથીંગ કંપનીના ભાગીદાર વિશાલ શાહે પોતાની કંપનીના ભાગીદાર સાગર શાહ વિરુદ્ધ કરોડોની છેતરપિંડીનો આરોપ મૂક્યો છે. ગોડાઉનમાં આગ લાગ્યા બાદ કંપનીને મળેલી વીમાની કુલ રૂ.8.01 કરોડમાંથી સાગરે ઓટીપીનો (OTP) દુરુપયોગ કરી રૂ.5.60 કરોડ પોતાના તેમજ સંબંધીઓના ખાતામાં ટ્રાન્સફર કરી નાખ્યા હોવાનું સમાચાર સૂત્રો જણાવે છે. કંપનીના … Read more