વેપારીઓએ રેલી મુલતવી રાખવાની અપીલ; પાકિસ્તાનમાં LPG સિલિન્ડરના ભાવમાં 55 ટકા ઉછાળો; રાજ્યના પેન્શનર્સને DAમાં 443% વધારો
વેપારીઓએ રેલી મુલતવી રાખવાની અપીલ દિલ્હીના વેપારીઓએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને 1 નવેમ્બરે રામલીલા મેદાનમાં યોજાનારી INDIA બ્લોકની રેલી મુલતવી રાખવાની અપીલ કરી છે. CTI દ્વારા લખાયેલા પત્રમાં જણાવ્યું છે કે 10 નવેમ્બર પછી રેલી યોજવાની વિનંતી કરવામાં આવી છે, કારણ કે દિવાળી ફેસ્ટિવલ સીઝનમાં રેલી વેપારને ભારે નુકસાન પહોંચાડી શકે છે. પાકિસ્તાનમાં LPG સિલિન્ડરના … Read more