EPFO પેન્શનર્સ માટે ખુશખબર: EPS હેઠળ ન્યૂનતમ માસિક પેન્શન રૂ. 3,000 થવાની તીવ્ર શક્યતા
EPFO પેન્શનર્સ માટે ન્યૂનતમ માસિક પેન્શન ખાનગી ક્ષેત્રના લાખો કર્મચારીઓ અને પેન્શનર્સ માટે રાહતભરી સમાચાર આવ્યા છે. એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) ની સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઝ (CBT)ની બેઠક 19 નવેમ્બર 2026ના રોજ યોજાવાની છે અને તેમાં એમ્પ્લોઈઝ પેન્શન સ્કીમ (EPS) હેઠળના ન્યૂનતમ મહિનાવાર પેન્શનને રૂ. 1,000થી વધારીને રૂ. 3,000 કરવાનો પ્રસ્તાવ મૂકવાની તીવ્ર શક્યતા … Read more