પેન્શનધારકો માટે હયાતીની સાબિતી પોસ્ટમેન ઘરે આપી દેશે; ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ ફી માત્ર 70 રૂપિયા
ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ અભિયાન 5.0 9 નવેમ્બર, 2026: EPFO પેન્શનધારકો માટે પોસ્ટ વિભાગે “ડિજિટલ લાઇફ સર્ટિફિકેટ અભિયાન 5.0” શરૂ કર્યું છે. હવે પોસ્ટમેન ઘરે આવી બાયોમેટ્રિક પદ્ધતિથી જીવનપ્રમાણ (ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ) બનાવી આપશે અને તે સર્ટિફિકેટ ઓનલાઈન સંબંધિત વિભાગને મોકલી આપવામાં આવશે. સેવાની ફી 70 રૂપિયા નક્કી કરવામાં આવી છે અને આ સેવા અમદાવાદમાં શરૂઆત … Read more