BOIનાં નિવૃત્ત કર્મચારીને પેન્શન કાર્ડના નામે છેતરપિંડી, 6 બેંક ખાતા અને ક્રેડિટ કાર્ડમાંથી રૂ. 18.74 લાખ ઉપાડી લીધા

BOI પેન્શન કાર્ડ છેતરપિંડી

BOI પેન્શન કાર્ડ છેતરપિંડીની ઘટના નિઝામપુરાના બેંક ઓફ ઇન્ડિયાના નિવૃત્ત કર્મચારી મહેન્દ્રકુમાર સાથે પેન્શન કાર્ડ આપવાની જાહેરાતના નામે ઓનલાઇન છેતરપિંડી થઇ છે. તેમના પરિવારના બેંક એકાઉન્ટ તથા ક્રેડિટ કાર્ડમાંથી કુલ રૂ. 18.74 લાખ ઉપાડી લેવામાં આવ્યા છે. આ ઘટના સામે આવતા મહેન્દ્રકુમારે સાયબર સેલમાં ફરિયાદ નોંધાવી છે. ઘટનાક્રમ મુજબ, મહેન્દ્રકુમારે પોલીસને જણાવ્યું છે કે, તા. … Read more