અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ માટે ઉદ્યોગો ખસેડવાની ચર્ચા; નાના–મધ્યમ ઉદ્યોગો અને કામદારો પર ભારે અસરની આશંકા
અમદાવાદમાં કોમનવેલ્થ ગેમ્સ માટે ઉદ્યોગો ખસેડવાની ચર્ચા અમદાવાદમાં 2030 કોમનવેલ્થ ગેમ્સ પહેલા હવાના પ્રદૂષણને ઘટાડવા માટે નરોડા, વટવા અને ઓઢવના ઔદ્યોગિક એકમોને ખેડા કે શહેરની બહાર ખસેડવાની ચર્ચા ચાલી રહી છે. સૂત્રો કહે છે કે આ પગલાની અસરથી નાના અને મધ્યમ ઉદ્યોગોને કરોડો રૂપિયાનું નુકસાન અને આસપાસના લાખો લોકો બેરોજગાર થઇ શકે છે. ઉદ્યોગો શિફ્ટિંગ … Read more