અમદાવાદ: ઓઢવ ઓવરબ્રિજ પર ₹34 લાખની આંગડિયા લૂંટ કેસમાં હિમાચલથી વધુ 3 આરોપીઓ ઝડપાયા
ઓઢવ ઓવરબ્રિજ પર આંગડિયા લૂંટ ઓઢવ ઓવરબ્રિજ પર 21 ઑક્ટોબરની રાત્રે બાપુનગરની એન.આર. આંગડિયા પેઢીના કર્મચારી કેતન પરીખને નકલી GST અધિકારી બહાને અપહરણ કરી ₹34 લાખની રોકડ લૂંટ કરવાના પ્રકરણમાં ઝોન-8 એલસીબી અને ક્રાઇમ બ્રાન્ચે હિમાચલ પ્રદેશ પોલીસની મદદથી વધુ ત્રણ આરોપીઓને ઝડપ્યા છે. પોલીસે આરોપીઓ પાસેથી નવી કાર, આઇફોન અને રોકડ સહિત કુલ ₹28 … Read more