કાલુપુર રેલવે સ્ટેશનથી ₹15 લાખના હીરા ભરેલું પાર્સલ ચોરાયું; આંગડિયા કર્મચારીનો ખિસ્સું કપાઈ મળ્યું

રાજ્યસભા ચૂંટણી 2026

કાલુપુર રેલવે સ્ટેશન હીરા ચોરીની ઘટના અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશન પરથી મુંબઈ માટે નીકળતી ગુજરાત મેલમાં મૂકાયેલ આશરે ₹15 લાખ મૂલ્યનું હીરા ભરેલું પાર્સલ ચોરાયું હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. રતનપોળની આંગડિયા પેઢીના 55 વર્ષના કર્મચારી જણાવે છે કે ટ્રેનમાં મુસાફરી દરમિયાન તેમના પેન્ટની આગળની ખિસ્સું કપાયેલેલી મળી હતી અને તેમાં રાખેલું પાર્સલ ગાયબ હતું. ઘટનાની … Read more