LIC ની એવી ગજબ સ્કીમ જેમાં એકવાર રોકાણ બાદ જીવનભર કમાણી, લોન પણ મળી શકે

રાહુલ ગાંધી 48 સવાલ

LIC જીવન ઉત્સવ સિંગલ પ્રીમિયમ પ્લાન LICએ દરેક ઉંમરના લોકોને માટે ‘જીવન ઉત્સવ સિંગલ પ્રીમિયમ પ્લાન’ લોન્ચ કર્યું છે. આ પ્લાનમાં એક જ વાર પ્રીમિયમ ભરવાથી પોલિસીધારકને આખી જીંદગીને આવરી લેતો વીમા કવર મળે છે અને જરૂરી પડતા સમયે પોલિસી પર લોન પણ આપવામાં આવે છે. પ્લાન નોન-લિંક્ડ અને નોન-પાર્ટીસિપેટિંગ હોવાથી તેનો રિટર્ન શેરબજાર સાથે … Read more