અમરેલીમાં ‘કાશ્મીરી કેસર’ની ખેતી: માત્ર 10X20 ફૂટના રૂમમાં ₹20 લાખના ખર્ચે યુવાને ‘લાલ સોના’નું સ્માર્ટ ફાર્મિંગ શરૂ કર્યું

હરદીપ પુરી જેફ્રી એપ્સટીન

અમરેલીમાં કાશ્મીરી કેસરની ખેતીનો અનોખો પ્રયોગ અમરેલીના બિપીન પટેલે બિલ્ડિંગના બીજા માળે માત્ર 10 બાય 20 ફૂટ (આંદાજે 200 ચોરસ ફૂટ) વિસ્તારમાં આધુનિક સેટઅપ લગાવી કાશ્મીરી કેસરની ખેતીનો અનોખો પ્રયોગ શરૂ કર્યો છે. તેમણે આ પ્રયોગ માટે કુલ ₹20 લાખનું રોકાણ કર્યું છે. બિપીનનું કહેવું છે કે તાપમાન નિયંત્રિત રાખીને તેઓ એક સિઝનમાં આશરે એક … Read more