સુરત: કિરણ ચોક નજીક ફટાકડાના સ્ટોલમાં ભીષણ આગ, રોકેટ-ધડાકા વચ્ચે અફરાતફરી; ફાયર વિભાગે કાબૂ મેળવ્યો
સુરત ફટાકડાના સ્ટોલમાં આગ સુરતના કિરણ ચોક નજીક દિવાળીના માહોલમાં રોડ પર પાથરાયેલા ફટાકડાના સ્ટોલમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઊઠી હતી. આગ એક સ્ટોલમાં શરૂ થઇ અને તરતે જ નજીકના અન્ય સ્ટોલ તથા ત્યાં સંગ્રહિત ફટાકડાને પણ લપેટમાં લઇ લીધા, જેના કારણે રોકેટ અને ધડાકાભેર ફટાકડા ફૂટવા લાગ્યા અને સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ. ઘટનાના … Read more