ઓક્ટોબરના પહેલા જ દિવસે શેરબજારમાં કડક પગલુઃ સેન્સેક્સ 950 પોઈન્ટ અને નિફ્ટીમાં 319 પોઈન્ટનું ગાબડું
શેરબજારમાં ગાબડું ભારતીય શેરબજારમાં ગુરુવારે બપોરે 1 વાગ્યા બાદ અચાનક થયેલી જોરદાર વેચવાલીના કારણે શેરબજારમાં ગાબડું નોંધાયું છે. સેન્સેક્સમાં 950 પોઈન્ટથી વધુ અને નિફ્ટીમાં 319 પોઈન્ટનું ગાબડું થયું છે. આ પ્રવાહથી મોટા ભાગના લાર્જકેપ, મિડકેપ અને સ્મોલકેપ શેર ડુબ્યા અને રોકાણકારો માટે દિવસ કાળો સાબિત થયો. ઓટો સેક્ટરના શેરોમાં ખાસ કરીને 3%થી વધુનું ગાબડું જોતાં … Read more