સોના-ચાંદીની કિંમતમાં ધરખમ ઘટાડો: 3 કારણોસર વેચવાલી, જુઓ લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીની કિંમતમાં ઘટાડો ગુરુવારે માળ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના-ચાંદીના વાયદા ભાવમાં તીવ્ર વેચવાલી લાગી. રાત્રિના ટ્રેડિંગ દરમિયાન ચાંદીમાં આશરે 8,800 રૂપિયાથી વધુનો ઉતારો જોવા મળ્યો જ્યારે સોનું અંદાજે 2,479 રૂપિયાથી ઘટ્યું. માર્કેટમાં ક્રૂડ ઓઈલના વધતા ભાવ, અમેરિકી ફેડરલ રિઝર્વને લગતી અનુમાનિત નીતિ અને ટ્રેઝરી યીલ્ડમાં વધારાને કારણે રોકાણકારો સોનાં-ચાંદીમાંથી નાણાં ખેંચી રહ્યા હોવાની ચર્ચા … Read more