1 મહિના બાદ 3 રાશિના જાતકોના જીવનમાં આવશે મોટો વળાંક, બઢતી સાથે અઢળક આર્થિક ફાયદો કરાવશે શનિ માર્ગી | Gujarat Samachar
શનિ માર્ગી થવાની તારીખ જ્યોતિષ મુજબ, આવતી 11 ડિસેમ્બરે શનિ માર્ગી થશે. શનિ પહેલા 27 જુલાઈએ તે જ રાશિમાં વક્ર મૂવમેન્ટમાં ગયો હતો. મેષ રાશિ મેષ રાશિના જાતકોને કારકિર્દી અને આર્થિક મામલાઓમાં રાહત મળશે. નોકરી કરતા લોકોને કાર્યક્ષેત્રમાં હાલની મુશ્કેલીઓમાંથી છૂટકારો મળવાની સંકેતો છે. લાંબા સમયથી નોકરી બદલવાની કોશિશ કરતા લોકો માટે નવી તકો મળી … Read more