મહેનત તમે કરો ને પ્રમોશન બીજું લઈ જાય છે? જ્યોતિષ મુજબ સમજો ઓફિસમાં શું કરવું અને શું ન કરવું
જ્યોતિષ મુજબ ઓફિસમાં વર્તન વૈદિક જ્યોતિષ અનુસાર શનિદેવનો નોકરી સાથે ગાઢ સંબંધ માનવામાં આવે છે. કુંડળીમાં શનિ અને બીજા ગ્રહોની વિવિધ યુતિઓ વર્કપ્લેસ પર લાભ કે નુકસાન બંને લઈને આવી શકે છે. કેટલીક યુતિઓ મનોબળ અને નિષ્ઠા વધારશે તો કેટલીક યુતિઓ તણાવ, અસંતોષ કે સંઘર્ષ ઉભા કરી શકે છે. શનિ અને ચંદ્રની યુતિ જ્યોતિષ શાસ્ત્ર … Read more