ધનતેરસે શુક્રનું ગોચર: તુલા-વૃષભ સહિત આ 5 રાશિના જાતકો પર આગામી 16 દિવસ થશે ધનવર્ષા | Gujarat Samachar
ધનતેરસે શુક્રનું ગોચર ધનતેરસના પવિત્ર અવસરે શુક્ર ગ્રહે તુલા રાશિમાંથી કન્યા રાશિમાં પ્રવેશ કર્યો છે. જ્યોતિષશાસ્ત્રના અનુસારે શુક્રનું એ ગોચર 6 નવેમ્બરથી 22 નવેમ્બર સુધી રહેશે અને કેટલીક રાશિઓ માટે અત્યંત શુભ અને લાભદાયી સાબિત થશે. સૂત્રો અનુસાર વૃષભ, મિથુન, કન્યા, તુલા અને મકર રાશિના જાતકોને આવનારા 16 દિવસ દરમિયાન આર્થિક લાભ, વેપારમાં વૃદ્ધિ, સુખ-સુવિધામાં … Read more