6 દિવસ બાદ ગુરુનુ ગોચર 5 રાશિઓની વધારશે કમાણી, કરિયરમાં પ્રગતિના મળશે અવસર
ગુરુનું ગોચર અને તેની અસર જ્યોતિષ મુજબ, 31 ઓક્ટોબર 2026ના રોજ દેવગુરુ બૃહસ્પતિ સિંહ રાશિમાં પ્રવેશ કરશે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર આ ગોચર મેષ, સિંહ, ધન, તુલા અને કુંભ રાશિના જાતકો માટે આર્થિક સમૃદ્ધિ અને કરિયરમાં પ્રગતિની નવી તકો લાવે શકે છે. મેષ રાશિ મેષ જ્યોતિષ મુજબ મેષ રાશિના જાતકો માટે ગુરુનું ગોચર આર્થિક રીતે સકારાત્મક … Read more