દિવાળી-નૂતન વર્ષ 2026: ડૉ. હેમીલ પી. લાઠીયાએ ધનતેરસથી લાભ પાંચમ સુધીના શુભ મુહૂર્ત જાહેર કર્યા

સુરત પાલિકાનો ભજીયા વિવાદ

દિવાળી-નૂતન વર્ષ 2026 માટે શુભ મુહૂર્ત દિપાવલી અને નૂતન વર્ષ 2083ના આગમન પૂર્વે જ્યોતિષાચાર્ય ડૉ. હેમીલ પી. લાઠીયાએ દિવાળી-નૂતન વર્ષ 2026 માટે શુભ મુહૂર્તો રજૂ કર્યા છે. તેમણે ધનતેરસથી લઇને લાભ પાંચમ સુધીની ખરીદી, ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજન માટે શ્રેષ્ઠ સમય અને મુહૂર્તોની વિગત આપી છે. મહત્વપૂર્ણ મુહૂર્ત મહત્વપૂર્ણ મુહૂર્તોમાં 01/11/2026થી શરૂ થતા સમય … Read more