શનિદેવ 11 ડિસેમ્બરે મીનમાં માર્ગી થશે; 241 દિવસ સુધી સીધી ચાલ — વૃષભ‑મકર‑તુલા માટે શુભ
શનિદેવ 11 ડિસેમ્બરે મીનમાં માર્ગી થશે જ્યોતિષશાસ્ત્ર મુજબ શનિદેવને ન્યાયના દેવતા અને કર્મફળ દાતા તરીકે માનવામાં આવે છે. માન્યતા છે કે શનીની ગતિમાં થતો ફેરફાર તમામ રાશિઓ પર અસર રાખે છે. વર્ષ 2026ના અંતમાં શનિદેવ 11 ડિસેમ્બર 2026ના રોજ મીન રાશિમાં માર્ગી થશે અને ત્યારથી કુલ 241 દિવસ સુધી સીધી ચાલમાં રહેશે. આ ચાલ ખાસ … Read more