2 દિવસ બાદ 3 રાશિઓના જાતકો પર આફતનો પહાડ તૂટશે, સૂર્યની ચાલ બદલાતા સાવધાન રહેવું
સૂર્યની ચાલ બદલાતા સાવધાન રહેવું વૈદિક જ્યોતિષ અનુસાર ગ્રહોના રાજા સૂર્ય 16 નવેમ્બર, 2026ના રોજ તુલા રાશિમાંથી વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે અને 16 ડિસેમ્બર, 2026 સુધી વૃશ્ચિકમાં રહેશે. આ ગોચર મિથુન, તુલા અને ધન રાશિના જાતકો માટે ધન, સ્વાસ્થ્ય અને કાર્યક્ષેત્રે પડકારજનક બની શકે છે. જાણવામાં આવ્યું છે કે આ સમયગાળામાં વાણી પર સંયમ રાખવો, … Read more