દિવાળી પહેલાં કાલુપુર અને સાબરમતિ સ્ટેશન પર પેસેન્જરોનો ધસaaro વધ્યો, બંને સ્ટેશને હોલ્ડિંગ એરિયા બનાવાયા
દિવાળી પહેલાં મુસાફરોનો ધસારો દિવાળી અને છઠ પૂજા દરમ્યાન વતન જવા આવેલા મુસાફરોના દબાણને ધ્યાનમાં લઈને અમદાવાદ રેલવે તંત્ર સુજ્જ બન્યું છે. કાલુપુર અને સાબરમતી રેલવે સ્ટેશન પર ખાસ હોલ્ડિંગ એરિયા બનાવવામાં આવ્યા છે જેથી યાત્રીઓને ટ્રેન આવતા પહેલા સસજ્જ અને વ્યવસ્થિત રીતે બેસાડવામાં આવે. હોલ્ડિંગ એરિયામાં લાઈટ, પંખા, પીવાનું પાણી અને ટોઇલેટ સહિત જરૂરી … Read more