મુંબઈમાં પ્રદૂષણમુક્ત દિવાળી વિવાદ: ભાજપના વાંધા બાદ BMCએ દિયા મિર્ઝાનો વીડિયો હટાવ્યો
મુંબઈમાં પ્રદૂષણમુક્ત દિવાળી અભિયાન મુંબઈમાં બૃહદમુંબઇ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા પ્રદૂષણમુક્ત દિવાળી અભિયાનની જાહેરાતમાં અભિનેત્રી દિયા મિર્ઝાનો પ્રોમોશનલ વીડિયો સામેલ થતાં વિવાદ ઊભો થયો છે. ભાજપના નેતાઓના વાંધા બાદ રવિવારે BMCએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી દિયાનો વીડિયો હટાવી લીધો, જ્યારે અન્ય સેલિબ્રિટીઓના વીડિયો યથાવત્ રાખવામાં આવ્યા. અભિયાન અને સામેલ હસ્તીઓ BMC દ્વારા આયોજિત … Read more