અમદાવાદ: એક મહિનામાં બીજી વખત કાંકરિયા ટોય ટ્રેનની દરખાસ્ત પરત, ગયા વર્ષની આવક અને મુસાફરોની વિગતો માગાઇ
કાંકરિયા ટોય ટ્રેનની દરખાસ્ત પરત અમદાવાદમાં કાંકરિયા ટોય ટ્રેનના ઓપરેશન અને મેન્ટેનન્સ માટેની દરખાસ્ત એક મહિનાની અંદર બીજીવાર વધુ અભ્યાસ માટે પરત મોકલાઈ છે. 26 ઓક્ટોબરે રિક્રિએશનલ, કલ્ચરલ અને હેરિટેજ કમિટીની બેઠક દરમિયાન ગયા વર્ષની આવક, મુસાફરોની સંખ્યા અને અગાઉની એજન્સી દ્વારા કોર્પોરેશનને ચૂકવાયેલી રકમ જેવી મૂળભૂત વિગતો માગવામાં આવી હતી. બેઠકમાં માંગેલી વિગતો અને … Read more