અમદાવાદ: કાંકરિયામાં 15-16 વર્ષ જૂની ટોય ટ્રેનને વિદાય, બે નવી ‘મેડ ઇન ઇન્ડિયા’ ટ્રેનનું ટ્રાયલ રન સફળ

મધ્યપ્રદેશમાં વરસાદ

કાંકરિયામાં નવી ટોય ટ્રેન અમદાવાદ, 19 Oct 2023: કાંકરિયા લેકફ્રન્ટ પર હાલ દોડતી આશરે 15થી 16 વર્ષ જૂની ટોય ટ્રેનની જગ્યાએ હવે 2 નવી ‘મેડ ઇન ઇન્ડિયા’ ટ્રેન દોડાવવામાં આવશે. કોર્પોરેશન દ્વારા રૂ. 3.54 કરોડના ખર્ચે ખરીદવામાં આવેલી બંને ટ્રેનોમાંથી એકનું ટ્રાયલ રન સફળ રહ્યું છે, જ્યારે બીજાનું ટ્રાયલ આગામી અઠવાડિયે લેવામાં આવશે. કાંકરિયા કાર્નિવલ … Read more