અઢી વર્ષ બાદ કાંકરિયામાં બોટિંગ ફરી શરૂ: 350થી વધુ લાઇફ જેકેટ અને 24 કલાક મેડિકલ સુવિધા
અઢી વર્ષ બાદ કાંકરિયામાં બોટિંગ શરૂ અહમદાવદના કાંકરિયા તળાવમાં અઢી વર્ષના વિરામ બાદ આજથી કાંકરિયામાં બોટિંગ ફરી શરૂ કરવામાં આવી છે. વડોદરાના હરણી બોટકાંડ બાદ બંધ થયેલી આ સુવિધા રાજ્ય સરકારની નવી બોટિંગ પોલિસી અને SOP પ્રમાણે પ્રારંભ કરાઇ છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કમલેશ પટેલે લીલી ઝંડી આપી બોટિંગ શરૂ કરાવવાની કાર્યવાહી પર સહી કરી … Read more