આખરે AMCનો યુ-ટર્ન: કાંકરિયા ટોય ટ્રેન ઓપરેશન હવે માત્ર 5 વર્ષ માટે સોંપાયો
કાંકરિયા ટોય ટ્રેન ઓપરેશનમાં AMCનો યુ-ટર્ન અમદાવાદના કાંકરિયા તળાવ ખાતે ચાલતી ટોય ટ્રેનના ઓપરેશન અને મેન્ટેનન્સ અંગેની વિવાદાસ્પદ દરખાસ્તમાં કોર્પોરેશને ફેરફાર કર્યો છે. પહેલાના પ્રસ્તાવ મુજબ ખોડલ કોર્પોરેશનને 10 વર્ષ પછી વધારાના 5 વર્ષ સહિત કુલ 15 વર્ષ માટે કામગીરી સોંપવાની યોજના હતી, પરંતુ સ્ટેન્ડિંગ કમિટીએ હવે માત્ર 5 વર્ષ માટે જ કામગીરી સોંપવાના નિર્ણય … Read more