રનજી ટ્રોફી: શુભમન ગિલ પંજાબ-છત્તીસગઢ મેચમાં માત્ર 1 રન પર આઉટ

કન્યા પૂજન

શુભમન ગિલ રણજી ટ્રોફીમાં ન્યૂઝીલેન્ડ પ્રવાસ પહેલાં રણજી ટ્રોફી 2026માં રમવા ઉતરેલા શુભમન ગિલની શરૂઆત નિરાશાજનક રહી. પંજાબ અને છત્તીસગઢ વચ્ચેની મેચની પ્રથમ ઇનિંગ્સમાં ગિલ માત્ર 1 રન બનાવીને આઉટ થયો. છત્તીસગઢના ડાબોડી સ્પિનર અજય મંડલે તેને ક્લીન બોલ્ડ કર્યો. ગિલ ફક્ત પાંચ બોલ જ રમી શક્યો. મેચની વિગત પંજાબ તરફથી ચોથા ક્રમે બેટિંગ કરવા … Read more