કરજણ-ડભોઈ સેક્શન: ગેજ કન્વર્ઝન બાદ પણ માત્ર એક જ ટ્રેન દોડે છે
કરજણ-ડભોઈ ટ્રેન સેવા કરજણ-ડભોઈ રેલવે લાઇનનું ગેજ કન્વર્ઝન પૂર્ણ થયા બાદ 4 મહિના થયા હોવા છતાં રૂટ પર ફક્ત 1 ટ્રેન જ દોડતી હોય છે. વેસ્ટર્ન રેલવે પેસેંજર્સ એન્ડ પાસ હોલ્ડર્સ વેલ્ફેર એસોસિએશન, વડોદરાના પ્રમુખે પશ્ચિમ રેલવેના જનરલ મેનેજરને પત્ર લખીને અલીરાપ્રુ થી (અલીરાજપુરથી) છોટાઉદેપુર, બોડેલી, ડભોઈ થી કરજણ સુધી સવારે-સાંજે ચલાવવા માટે 2 નવી … Read more