મુસાફરો માટે نئی ટ્રેન, સ્ટોપેજ અને અંડરપાસની માગ કરાઈ

દરજીપુરા આરટીઓ ફોર વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ

મુસાફરો માટે નવી ટ્રેનની માંગ રેલવેના જનસંવાદ કાર્યક્રમમાં ડીઆરયુસીસી (DRUCC) ના સભ્યોએ ડભોઈ અને આસપાસના મુસાફરોની સુવિધા માટે વિવિધ રજૂઆતો કરી. રજૂઆતમાં ટાંડા રોડ-પ્રતાપનગર ટ્રેનને સંખેડા-બહાદરપુર સ્ટેશન પર ત્રણ મિનિટનું સ્ટોપેજ આપવા, એકતાનગર-અમદાવાદ શતાબ્દી એક્સપ્રેસમાં બે સામાન્ય શ્રેણીના કોચ ઉમેરવા અને સાંજે 6.30 કલાકે એકતાનગર-વડોદરા વચ્ચે એક ટ્રેન શરૂ કરવાની માંગ મુખ્ય રહી. સ્ટોપેજ અને … Read more