કલોલ ઓવરબ્રિજ કામગીરીથી 5 ટ્રેનો રદ અને 1 ટ્રેન આંશિક રીતે રદ; મુસાફરોને સૂચના
કલોલ ઓવરબ્રિજ કામગીરી અમદાવાદ–પાલનપુર રેલખંડમાં કલોલ સ્ટેશન નજીક રોડ ઓવરબ્રિજ (ROB)ના નિર્માણ કાર્ય માટે રેલવેનું ગાર્ડર લોન્ચિંગનું કાર્ય કરવામાં આવશે. આ કામગીરીને કારણે 26 થી 28 ઑક્ટોબર દરમિયાન કેટલીક પેસેન્જર ટ્રેનો રદ અને એક એક્સપ્રેસ ટ્રેન આંશિક રીતે રદ રહેશે. પ્રવાસીઓએ પોતાના મુસાફરીના આયોજન માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની વિનંતી કરવામાં આવે છે. કાર્યની વિગત કલોલ … Read more