ગાંધીનગર: કલોલના વેપારીનો ફોન હેક, બેંકાના ખાતામાંથી 6.18 લાખ રૂપિયા ઉપાડી લીધો

કલોલના વેપારીનો ફોન હેક

ગાંધીનગર: કલોલના વેપારીનો ફોન હેક ગાંધીનગરના કલોલમાં રહેતા 50 વર્ષીય સંજયકુમાર પટેલ સાયબર ફ્રોડનો ભોગ બન્યા છે. અજાણ્યા નંબર પરથી વોટ્સએપ પર મોકલવામાં આવેલા ‘ઇન્વિટેશન કાર્ડ’ અને ‘GB Instagram’ નામની APK ફાઇલ ડાઉનલોડ કર્યા બાદ તેમનો મોબાઈલ હેક થયો અને તેમના બેંક ખાતામાંથી કુલ 6.18 લાખ રૂપિયા ઉપાડી લીધા ગયા છે. સંજયકુમારે ઘટનાની ફરિયાદ ગાંધીનગર … Read more