સાઉદી અરેબિયાની ફ્લાઇટ્સ 7 નવેમ્બર, 2026 સુધી રદ: એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસે ફ્લાઇટ્સ રદ કરી, મુસાફરો મફતમાં રીબુકિંગ કરાવી શકશે
એર ઇન્ડિયા ફ્લાઇટ્સ રદ મિડલ ઈસ્ટમાં હૂતી બળવાખોરોના હુમલા અને વધતા તણાવને પગલે એર ઇન્ડિયા અને એર ઇન્ડિયા એક્સપ્રેસે રિયાધ અને દમ્મામ માટેની ફ્લાઇટ્સ પરનો પ્રતિબંધ 7 નવેમ્બર, 2026 સુધી લંબાવ્યો છે. ત્યારે જેદ્દાહથી આવતી-જતી સર્વિસ 31 ઓક્ટોબર, 2026 સુધી સ્થગિત રહેશે. અસરગ્રસ્ત મુસાફરોને મફત રીબુકિંગનો વિકલ્પ અને કેન્સિલેશન પર સંપૂર્ણ રિફંડ આપવામાં આવશે. એર … Read more