AI-171 ક્રેશ: પાઇલટ્સ સંગઠન FIPએ AAIB ડ્રાફ્ટ રિપોર્ટની સ્વતંત્ર સમીક્ષા કમિટીમાં પ્રતિનિધિત્વની માંગ

દીપકની ધરપકડની શક્યતા

ફેડરેશન ઓફ ઇન્ડિયન પાઇલટ્સ (FIP)એ નાગરિક ઉડ્ડયનમંત્રી કિન્જરાપુ રામ મોહન નાયડુને 25 સપ્ટેમ્બરે પત્ર લખીને અરજ કરી છે કે અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા AI-171 ક્રેશની ફાઇનલ ઇન્વેસ્ટિગેશન રિપોર્ટના ડ્રાફ્ટની સમીક્ષા માટે બનાવવામાં આવી રહેલી સ્વતંત્ર કમિટીમાં FIPને ઔપચારિક રીતે સામેલ કરવામાં આવે. FIPની મુખ્ય માગ FIPએ જણાવ્યું છે કે તેમને માહિતી મળી છે કે સરકાર … Read more

ફૂકેટ-દિલ્હી ફ્લાઇટ AI 2379માં ભયાનક ટર્બ્યુલન્સ — પાયલટ-ઇન-કમાન્ડ બરતરફ, AAIB રિપોર્ટમાં નશીલા પદાર્થોની પુષ્ટિ

ગોલ્ડ FoFમાં રોકાણ બંધ

ફૂકેટ-દિલ્હી ફ્લાઇટ AI 2379માં ભયાનક ટર્બ્યુલન્સ ફૂકેટથી 4 ઓગસ્ટનાં રોજ નવી દિલ્હીએ આવી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI 2379માં સર્જાયેલી ગંભીર ટર્બ્યુલન્સની ઘટના પછી એર ઇન્ડિયાએ પગલાં લીધા છે અને પાયલટ-ઇન-કમાન્ડને નોકરીમાંથી બરતરફ કરાઇ હોવાનું બહાર આવ્યું છે. ઘટનાના સમયે વિમાનમાં કુલ 137 મુસાફરો અને 8 ક્રૂ સભ્યો હતાં જેમાં 3 શિશુઓનો પણ સમાવેશ હતો. … Read more