એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-2030: પાયલટની ભૂલથી સ્ક્વોક-7500 સહીત એલર્ટ, જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ
એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-2030ની ઘટના ફ્રેન્કફર્ટથી દિલ્હી માટે ઉડી રહેલી એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-2030ને બુધવારે સવારે જયપુરમાં ઇમરજન્સી લેન્ડ કરાવવામાં આવી હતી. જણાવ્યા અનુસાર વિમાનમાંથી અમદાવાદ એર ટ્રાફિક કંટ્રોલ (ATC) ને થોડા સેકન્ડ માટે સ્ક્વોક-7500નો સિગ્નલ મળ્યો હતો, જેને હાઇજેકનો કોડ ગણવામાં આવે છે. આ માહિતી બાદ તેનો રુટ બતામણી કરીને ફ્લાઇટને જયપુરની તરફ ડાયવર્ટ … Read more