અમદાવાદમાં નકલી ગરબા પાસ કૌભાંડ: રાજસ્થાનના બે યુવકો ઝડપાયા
અમદાવાદમાં નકલી ગરબા પાસ કૌભાંડ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલે નવરાત્રિ દરમિયાન થયેલા નકલી ગરબા પાસ કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. પોલીસની તપાસમાં જાણવા મળ્યું છે કે રાજસ્થાનના 2 યુવકો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI), ઇન્સ્ટાગ્રામ જાહેરાતો અને વોટ્સએપનો ઉપયોગ કરીને કુલ 8 લાખ રૂપિયાનાં નકલી પાસ વેચ્યા હતા. તપાસમાં જણાવ્યું છે કે આ કૌભાંડમાં આશરે 686 નકલી … Read more