અમદાવાદ: AIથી બનાવટી ટિકિટ બનાવી રેલવેમાં મુસાફરી કરવાનું રેકેટ ફૂટ્યું, 3 ઝડપાયા
અમદાવાદમાં નકલી રેલવે ટિકિટ કૌભાંડનો પર્દાફાશ પશ્ચિમ રેલવેના ટિકિટ ચેકિંગ સ્ટાફની સતર્કતાથી અમદાવાદમાં નકલી રેલવે ટિકિટ કૌભાંડનો પર્દાફાશ થયો છે. ટ્રેન નંબર 11463 વેરાવળ–જબલપુર એક્સપ્રેસમાં ટિકિટ તપાસ દરમિયાન બે મુસાફરો પાસેથી મળેલી શંકાસ્પદ ટિકિટોના આધારે તપાસ શરૂ થઈ અને મુખ્ય સૂત્રધાર સહિત કુલ 3 આરોપીઓ ઝડપાયા છે. બનાવટી ટિકિટ ગૂગલ AI એપ્લિકેશનથી બનાવી વોટ્સએપ દ્વારા … Read more