ગરબા પાસ મુદ્દે અમદાવાદ ફાયર વિભાગમાં મોટો ભડકો: DFOને શો-કોઝ નોટિસ, ACB તપાસ સુધી મામલો પહોંચ્યો | Gujarat Samachar

અમદાવાદના ડૉક્ટરને ડિજિટલ અરેસ્ટ

ગરબા પાસ મુદ્દે અમદાવાદ ફાયર વિભાગમાં મોટો ભડકો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફાયર અને ઇમરજન્સી સર્વિસીઝ વિભાગમાં ગરબા પાસને લઈને આંતરિક તણાવ ઊભો થયાનો ખુલાસો થયો છે. નોર્થ વેસ્ટ ઝોનના ડિવિઝનલ ફાયર ઓફિસર (DFO) સ્વસ્તિક જાડેજાએ ‘પરંપરા’ અને અન્ય ગરબા સ્થળે પાસ બાબતે હોબાળો મચાવ્યો હોવાની આયોજકોની ફરિયાદો આવ્યા બાદ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર (CFO) જયેશ … Read more