અમદાવાદ: ખાદ્યસામગ્રીમાં કલરનો ઉપયોગ અને સ્વચ્છતાના અભાવ, AMCએ A.N. ગૃહ ઉદ્યોગ સીલ કર્યું
A.N. ગૃહ ઉદ્યોગ સીલ અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં આવેલ A.N. ગૃહ ઉદ્યોગને શહેરની ફૂડ વિભાગે સ્વચ્છતાના અભાવ અને ખાદ્યસુરક્ષા નિયમોના ઉલ્લંઘનને આધારે સીલ કરી દીધું છે. તપાસ દરમિયાન ગુડલક એસ્ટેટના ગોડાઉન નંબર 4, શાલીમાર એસ્ટેટમાંથી 1,010 કિલો ખાદ્યસામગ્રી જપ્ત કરવામાં આવી હતી. એકમ પર પરવાનગી વગરના કલરનો ઉપયોગ અને પેકિંગ-લેબલિંગના નિયમોનું પાલન ન થતું હોવાનો અહેવાલ … Read more