અમદાવાદ: ઓનસાઇટ ભીના કચરા પ્રોસેસિંગ ન કરનાર પર 1 લાખ સુધીનો દંડ લાગશે
અમદાવાદમાં નવા કચરા નિયમો અમદાવાદ મ્યુનિસિપલની હેલ્થ અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ કમિટીએ નવા કચરા વ્યવસ્થાપન નિયમોને મંજૂરી આપી છે. નવા નિયમો મુજબ શહેરમાં કચરો અલગ ન પાડનાર, જાહેર સ્થળે કચરો ફેંકનાર અને દૈનિક 100 કિલોથી વધુ કચરો ઉત્પન્ન કરતા બલ્ક વેસ્ટ જનરેટર એકમો માટે કડક દંડનો રજુ કરવામાં આવ્યો છે. ખાસ કરીને ઓનસાઇટ ભીના કચરા … Read more