અમદાવાદ: ગરબામાં ખુરશી બાબતે મહિલાઓનો ઝઘડો, અદાવતમાં ચેરમેન-પોલીસકર્મી પર હુમલો, 2ની અટકાયત | Gujarat Samachar
અમદાવાદ ગરબામાં ખુરશી ઝઘડો અમદાવાદના નવા નરોડા વિસ્તારમાં આવેલા સર્જન સ્કાય ફ્લેટમાં 15 ઓક્ટોબરની રાત્રે નવરાત્રિ દરમિયાન ખુરશી અંગે થયેલી બોલાચાલી હિંસક બનાવમાં ફેરવી ગઈ. સોસાયટીના ચેરમેન અને શહેર ટ્રાફિક પોલિસના હેડ કોન્સ્ટેબલ અનિલ નાયક પર બહારથી આવેલા અસામાજિક તત્વોએ લાકડીના દંડા અને પંચ જેવા હથિયારોથી જીવલેણ હુમલો કર્યો. લોહીલુહાણ હાલતમાં અનિલ નાયકને ખાનગી હોસ્પિટલમાં … Read more