અમદાવાદ: પાણીની ટાંકીઓની સફાઈમાં બેદરકારી સામે કાર્યવાહીનો આદેશ, જવાબદાર એજન્સી અને અધિકારીની તપાસ કરાશે

યુ.એસ.નાં હિન્દુ-મંદિરમાં નરસંહાર

અમદાવાદમાં પાણીની ટાંકીઓની સફાઈમાં બેદરકારી ગુજરાત સમાચાર ડિજિટલના અહેવાલ અનુસાર, અમદાવાદમાં 80 લાખ લોકોને પાણી પૂરું પાડતી કુલ 244 પાણીની ટાંકીઓમાંથી 48 ટાંકીઓની નિયમિત નિર્ધારિત 6 મહિના મુદતમાં સફાઈ ન થવાનાં મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ના સત્તાધીશો સક્રિય થયા છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સંબંધિત એજન્સી સામે કાર્યવાહી કરવા અને સફાઈ માટે જવાબદાર અધિકારીઓની ભૂમિકા તપાસવાની … Read more